¡Sorpréndeme!

દાદાની પ્રાર્થના સભામાં ધ્રુસકે ધ્રુસકે રડી ન્યાસા, અજયે દીકરીને સંભાળી

2019-05-31 340 Dailymotion

30 મેને ગુરૂવારના બૉલિવૂડના સ્ટંટ મેન વીરૂ દેવગનની મુંબઈમાં પ્રાર્થના સભા રાખવામાં આવી હતી જેમાં બૉલિવૂડની તમામ હસ્તીઓએ વીરૂ દેવગનને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા અહીં દાદાની પ્રેયર મીટમાં અજય દેવગનની દીકરી ન્યાસા ઈમોશનલ થઈ હતી અને ધ્રુસકે ધ્રુસકે રડી હતી જેને સહારો આપવા અજય ખુદ તેને મુકવા કાર સુધી ગયો હતો વીરૂ દેવગનનું જવું એ અજય-કાજોલ માટે ઉંડો આઘાત હતો