¡Sorpréndeme!

પૂર્વ પાક.PMની પુત્રીએ પોલ ખોલી, મોદી ઈમરાનનો ફોન નથી ઉઠાવતા

2019-05-30 1 Dailymotion

રેન્દ્ર મોદી ગુરૂવારે બીજીવાર વડાપ્રધાન પદના શપથ લેવા જઇ હ્યા છે વર્ષ 2014માં જ્યારે પીએમ પદના શપથ ગ્રહણ સમારંભના આયોજનનો મોકો મળ્યો, તેમાં તેઓએ SAARC (સાઉથ એશિયન રિજનલ કોર્પોર્રેશન ઓર્ગેનાઇઝેશન)ના દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ પાઠવ્યું હતું જેમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ પણ સ્પેશિયલ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા પરંતુ આ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને શપથગ્રહણ માટે આમંત્રણ નથી જેને લઇને પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રીએ મોટો ખુલાસો કર્યો છે