¡Sorpréndeme!

બ્રાન્ડ મોદી પાસે ભારતીયોની 7 અપેક્ષાઓ

2019-05-30 531 Dailymotion

નરેન્દ્ર મોદી લાંબાગાળા બાદ ઐતિહાસિક જીત બાદ પહેલી ટર્મ પુરી કરી બીજી ટર્મ માટે વડાપ્રધાન બન્યા છેમોદીની જીત પ્રચંડ છે તે રીતે ભારતીયોની અપેક્ષાઓ પણ ઘણી વઘુ છેબ્રાન્ડ મોદી પાસે ભારતીયોને કઈ મુખ્ય 7 અપેક્ષાઓ છે તે સમજીએ મેનેજમેન્ટ થિંકર ડૉશૈલેષ ઠાકરની દ્રષ્ટિએ