¡Sorpréndeme!

તમે વડાપ્રધાન અને મંત્રીઓ દ્વારા લેવાતા શપથ વિશે કેટલું જાણો છો ?

2019-05-30 1,872 Dailymotion

નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદ અને ગોપનીયતાના શપથ લેશેઆથી ફરી એક વખત કદાચ મનમાં સવાલ ઉઠ્યો હશે કે શપથની આખી પ્રક્રિયા શું હોય છેશપથ ગ્રહણની પુરી પ્રક્રિયાથી પણ બધા અજાણ છેશપથ ગ્રહણની પુરી પ્રક્રિયાથી પણ બધા અજાણ છેતો ચાલો આ વીડિયોમાં જોઈએ શપથ વિશેની અજાણી વાતો