¡Sorpréndeme!

મુસ્લિમ મહિલાએ બાળકનું નામ બદલ્યું, નરેન્દ્ર મોદીની જગ્યાએ મોહમ્મદ અલ્તાફ મોદી રાખ્યું

2019-05-29 769 Dailymotion

23 મે, 2019 - લોકસભા ચૂંટણીની મતગણતરી ના દિવસે મુસ્લિમ પરિવારમાં બાળકનો જન્મ થયો હતો માતાએ બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખી દેશભરમાંથી વાહવાહી મેળવી હતી પરંતુ હવે મુસ્લિમ મહિલાએ બાળકનું નામ બદલ્યું છે પરિવારજનોએ બાળકનું નામ નરેન્દ્ર મોદીની જગ્યાએ મોહમ્મદ અલ્તાફ મોદી રાખ્યું છે બાળકની માતાએ જણાવ્યું હતુ કે, સંબંધીઓએ નામ બદલવા માટે બાળકની સુન્નત ન થવા દેવાનો ડર બતાવ્યો હતો આથી, લોકોનો વિરોધ થતાં મહિલાએ પોતાનાં નવજાત બાળકનું નામ બદલવું પડ્યું હતુ