¡Sorpréndeme!

બે યુવાનોએ બનાવ્યું હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સના થીમ સોન્ગનું ભારતીય ફ્યુઝન

2019-05-28 481 Dailymotion

હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ ભારતીય સુપરહીરો પર બને તો તેનું સંગીત કેવું હોય? આવો ક્રિએટીવ વિચાર આવતાં બે ભારતીય યુવાનોએ એવેન્જર્સ ફિલ્મના થીમ સોન્ગનું ભારતીય ફ્યુઝન બનાવ્યું છે ભારતીય યુવાનોએ એવેન્જર્સના થીમ સોંન્ગને મૃદંગ અને ડિજીટલ વાયોલીન પર કમ્પોઝ કર્યું જેમાં મહેશ રાઘવને i pad પર જીઓશ્રેડ એપનો ઉપયોગ કરી સુમધુર સંગીત આપ્યું તો વિવેક રામાનને મૃદંગ પર તેનો સાથ આપ્યો છે Avengers - The Ultimate Indian Theme નામથી વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો