¡Sorpréndeme!

કલેક્ટરને રજૂઆત કરવા ગયેલા 30 ટ્યુશન ક્લાસીસ સંચાલકોની અટકાયત

2019-05-27 904 Dailymotion

અમદાવાદઃ સુરતના અગ્નિકાંડ બાદ અમદાવાદ પોલીસ કમિશનરે બે મહિના સુધી અમદાવાદમાં ટ્યુશન કલાસીસ બંધ રાખવાના કરેલા આદેશને લઈ ટ્યુશન ક્લાસીસ સંચાલકો કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યાં હતા પરંતુ ટાઉનહોલ ખાતે એકઠા થયેલા 200 ટ્યુશન ક્લાસીસ સંચાલકો આવેદનપત્ર આપીને રજૂઆત કરે તે પહેલા જ એલિસબ્રિજ પોલીસે 30 ટ્યુશન ક્લાસીસ સંચાલકોની અટકાયત કરી હતી આ ટ્યુશન ક્લાસીસ સંચાલકોની મંજૂરી વિના રેલી યોજવાને લઈ અટકાયત કરવામાં આવી હતી