¡Sorpréndeme!

એક કિમી દૂર કોતરોમાં 5 ફૂટ ઊંડી વેરી ખોદી પાણી લાવતી મહિલાઓ

2019-05-27 877 Dailymotion

વાઘોડિયાઃ વાઘોડિયા તાલુકાના પોપડીપુરા ગામે પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે આ ગામ લોકો ખેતી તેમજ પશુપાલન ઉપર પોતાનું જીવન ગુજારે છે તેવા ગામે પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થયો છે ગ્રામજનો દ્વારા અનેકવાર પીવાના પાણીની સમસ્યાની રજૂઆત કરવા છતાં કોઈ પ્રજાની વાત સંભાળવા રસ ધરાવતા નથી લોકોએ પાણીની સમસ્યા હલ કરવા માટે લોકફાળો ભેગો કરીને પણ પંચાયતને સાથે લઈને કામગીરી કરી હતી