¡Sorpréndeme!

મોરૈયાની મહેંદી કંપનીમાં આગ, ફાયર ફાયટરની 4 ટીમ દોડી ગઈ

2019-05-27 858 Dailymotion

અમદાવાદ: મોરૈયા ગામમાં આવેલી મહેંદી બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી વહેલી સવારે ફાયરબ્રિગેડને મેસેજ મળ્યો હતો કે મોરૈયા ગામ પાસે મહેંદીની કંપનીમાં આગ લાગી છે જેના પગલે ચાર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી ચાર ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી