¡Sorpréndeme!

Speed News: મોદીએ કહ્યું, ‘મારા માટે દુવિધા હતી, એક બાજુ કર્તવ્ય અને બીજી બાજુ કરુણા’

2019-05-26 1,391 Dailymotion

PM મોદી અને શાહે ખાનપુરના જેપી ચોકમાં આવેલાં ઐતિહાસિક ભાજપ કાર્યાલયે લોકોનું અભિવાદન કરી સંબોધન કર્યું હતું આ સભા બાદ PM મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને તેમના માતા હીરાબાના આશીર્વાદ લેવા જશેનરેન્દ્ર મોદી સાથે તેનમા મંત્રી મંડળના સાથીઓ પણ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે જોકે, ઉલ્લેખનીય છે કે શનિવારે રાષ્ટ્રપતિને મળીને મોદીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો ત્યાર બાદ મોદીને એનડીએની સંસદીય દળના નેતા તરીકે ચૂંટ્યા હતા