¡Sorpréndeme!

ધોલેરા ભાવનગર હાઇવે પાસે અકસ્માત, 4ના મોત, 5 ગંભીર

2019-05-26 1,606 Dailymotion

અમદાવાદ: ધોલેરા ભાવનગર હાઇવે પાસેના પીપળી ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે ઈજાગ્રસ્ત લોકોને ધંધુકાની Rms હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે