¡Sorpréndeme!

Speed News: મોદી ગુજરાતની મુલાકાતે, અમદવાદ પહેલાં સુરતની લઈ શકે છે મુલાકાત

2019-05-26 2,209 Dailymotion

શપથ વિધિ પહેલાં PM મોદી ગુજરાતની મુલાકાતે આવશે મોદી સુરતમાં થયેલી દુર્ઘટનામાં ઘાયલ લોકોને મળવાં જઈ શકે છે ત્યાર પછી અમદાવાદમાં મોદી ખાનપુર ભાજપ કાર્યાલયે જશે અને રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે આ દરમિયાન મોદી તેમના માતા હીરાબાના આશીર્વાદ લેવા જઈ શકે છે