¡Sorpréndeme!

Speed News: સુરતની દુર્ઘટના અંગે માનવ અધિકાર પંચે માંગ્યો સરકારનો જવાબ

2019-05-25 7,010 Dailymotion

23 બાળકોને ભરખી જનાર સુરતની દુર્ઘટનાએ માધ્યમોના અહેવાલના આધારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને નોટિસ મોકલી છે સમગ્ર દુર્ઘટનાનો કડીબદ્ધ અહેવાલ માંગવા ઉપરાંત માનવ અધિકાર પંચે કસૂરવારો સામે શા પગલાં લેવાયા, ફરી આવી ઘટના ન બને એ માટે કેવી તકેદારી લેવાઈ તેની વિગતો પણ માંગી છે એક મહિનામાં રાજ્ય સરકારે જવાબ આપવો પડશે