¡Sorpréndeme!

કોઈ દુર્ઘટના બને તો પહેલી જવાબદારી મિલકતના માલિકની છે: મ્યુનિ. કમિશનર વિજય નેહરા

2019-05-25 1,075 Dailymotion

અમદાવાદ: સુરતમાં બનેલી દુર્ધટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસિસ પર તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિશિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા આવા ટ્યુશન ક્લાસિસ પર સર્ચ કરીને નોટિસો આપવામાં આવી રહી છે આ મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે ટ્યુશન ક્લાસિસ પાસે ફાયર સેફ્ટી નહીં હોય તેવા ટ્યુશન ક્લાસિસ આવતી કાલથી ચાલી શક્શે નહીં આ અંગે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાનો એક્શન પ્લાન ઘડી દેવામાં આવ્યો છે