¡Sorpréndeme!

ઉબર હવે સબમરીન ટેક્સી ચાલુ કરશે, 1 લાખના ખર્ચે મળશે દરિયાઈ જીવસૃષ્ટીનો રોચક અનુભવ

2019-05-25 763 Dailymotion

ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં આવેલા હેરોન આઈલેન્ડ ખાતે ગ્રેટ બેરિયર રિફનો અહલાદક અનુભવ કરાવવા 'ઉબર' હવે 'સબમરીન ટેક્સી' શરૂકરવા જઈ રહી છે ટૂંક સમયમાં જ ઓસ્ટ્રેલિયન લોકો સબમરીન દ્વારા દરિયાઈ જીવસૃષ્ટીનો રોચક અનુભવ કરી શકશે 2 પેસેન્જરને પાણીની 30મીટર એટલે કે 98 ફૂટ ઊંડે લઈ જવાશે રાઈડનો લાભ લેવા માટે બુકિંગ ઓનલાઈન એપ મારફત કરી શકાશેસ્કેબરનો અનુભવ કરવા માંગતા લોકોએ અંદાજે 1,43,449 રૂપિયાનો ખર્ચ કર્યા બાદ એક કલાકની સબમરીનની સવારી માણવા મળી શકશે