¡Sorpréndeme!

સુરતની ભયાનક આગ દુર્ઘટનાના મૃતકો, ઈજાગ્રસ્તો માટે મહંતસ્વામીમહારાજે સહાનુભૂતિ પાઠવી

2019-05-25 933 Dailymotion

સુરતની ભયાનક આગ દુર્ઘટનાના મૃતકો, ઈજાગ્રસ્તો માટે BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં વડા મહંતસ્વામીમહારાજે સહાનુભૂતિ પાઠવી છે મહંતસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં નિર્દોષ બાળકોના મોક્ષ માટે પ્રાર્થના કરી ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય, કુટુંબીજનોને આઘાત સહન કરવાનું બળ, શાંતિ મળે તે માટે પણ પ્રાર્થના કરી મહંતસ્વામી મહારાજે જણાવ્યું કે, ‘BAPSના વિશ્વવ્યાપી મંદિરો,સત્સંગકેન્દ્રોમાં સંતો-હરિભક્તો ખાસ ધૂન-પ્રાર્થના કરશે’ આમ, મહંતસ્વામી મહારાજ પણ આ આપત્તિથી આવી પડેલા દુ:ખમાં લોકો સાથે સહભાગી થયા છે