¡Sorpréndeme!

સુરત અગ્નિકાંડ પર દિવ્યભાસ્કરની હૃદયદ્રાવક રજૂઆત

2019-05-25 7,997 Dailymotion

સુરતમાં ટ્યૂશન ક્લાસમાં લાગેલી આગની ઘટનામાં નિર્દોષ વિદ્યાર્થીઓ હોમાયા છે ત્યારે લોકો સોશિયલ મીડિયા પર મેસેજના માધ્યમથી તંત્ર સામેનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છેઆ વિષય પરની રજૂઆત વખતેDivyaBhaskarના અેંકરના ગળે ડૂમો ભરાયો તો આંખોના ખૂણા ભીના થયાતમે પણ આ વીડિયો જોઈ રડી જશો