¡Sorpréndeme!

એશિયાના પહેલા સમલૈંગિક લગ્ન, તાઇવાનમાં 20 જોડીએ પ્રભુતામાં પગલા પાડ્યાં

2019-05-25 1 Dailymotion

24 મેના તાઇપેમાં 20 સમલૈંગિક જોડીઓએ ઘરેલુ પંજીકરણ કાર્યાલયમાં આધિકારિક રૂપથી પોતાના લગ્ન રજીસ્ટ્રેશન કરાવ્યા, ગયા સપ્તાહે જ તાઈવાને સમલૈંગિક વિવાહને આધિકારિક રૂપથી માન્યતા આપી જે બાદ આમ કરનાર તે એશિયાનો પહેલો દેશ બની ગયો, પહેલીવાર તાઇવાનમાં સમલૈંગિક ગૌરવ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો