¡Sorpréndeme!

મધ્યપ્રદેશના રાજગઢમાં લોકસભા ચૂંટણી હારી જતાં કોંગ્રેસ ઉમેદવાર બાપુલાલ સેને મુંડાવ્યું

2019-05-24 2,730 Dailymotion

મધ્યપ્રદેશના રાજગઢની અજીબોગરીબ ઘટના સામે આવી છે જેમાં લોકસભા ચૂંટણીમાં હાર મળતાં કોંગ્રેસ ઉમેદવારે મુંડન કરાવ્યું હતુ કોંગ્રેસ ઉમેદવારને ભાજપ ઉમેદવાર રામમોહન સાથે શરત લાગી હતી ‘મોદી જીતે તો બાપુલાલ સેન, રાહુલ PM બને તો રામમોહન મુંડન કરાવે’ તેવી શરત લાગી હતી આથી, નરેન્દ્ર મોદી PM બનતાં બાપુલાલ સેને મુંડાવ્યું હતુ હાર મળતાં બાપુલાલે કોંગ્રેસ પાર્ટીને સખત શબ્દોમાં સંદેશ આપ્યો છે