¡Sorpréndeme!

સુરતના વધુ એક ક્લાસીસમાં ભીષણ આગ, જીવ બચાવવા ચોથા માળેથી 10થી વધુ બાળકો કુદ્યા

2019-05-24 15,782 Dailymotion

સુરતઃસરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના બીજા માળે આગ ભભૂકી ઉઠી છે પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે પ્રચંડ આગના કારણે ચોથા માળેથી 10થી વધુ સ્ટુડન્ટસે કુદકા લગાવ્યાં હતાં હાલ આસપાસમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે