¡Sorpréndeme!

દ. ગુજરાતમાં ભાજપના ઉમેદવારોએ જીતની ઉજવણી કરી, વિજય સરઘસ નીકળ્યા

2019-05-23 768 Dailymotion

સુરતઃદક્ષિણ ગુજરાતમાં લોકસભા ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાઈ છે જેમાં સુરત, વલસાડ, નવસારી અને બારડોલીમાં ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે જેને લઈને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિજય સરઘસમાં ઢોલ-નગારાના તાલે ઝૂમી રહ્યા છે જ્યારે ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ આપી ઉજવણી કરી રહ્યા છે જીત મેળવનાર ઉમેદવારોએ મતદારોનો આભાર માની જીત ખુશી વ્યક્ત કરી હતી વલસાડમાં કેસી પટેલ, સુરતમાં દર્શના જરદોષ, નવસારીમાં સીઆર પાટીલ અને બારડોલીમાં પ્રભુ વસાવાની જીત થઈ છે