¡Sorpréndeme!

હારનાં આંકડા જોતા ઈમોશનલ થઈ મશહૂર એક્ટ્રેસ મૂનમૂન સેન, મીડિયા સામે છલક્યું દર્દ

2019-05-23 1,037 Dailymotion

આ ઈલેક્શનમાં પશ્ચિમ બંગાળ વધુ ચર્ચામાં રહ્યું રૂઝાન મુજબ બીજેપીને એતિહાસિક સફળતા મળી રહી છે ત્યારે બંગાળના આસનસોલ બેઠક પરથી બીજેપીના બાબુલ સુપ્રિયો સામે ટીએમસીની ટિકિટમાંથી લડી રહેલ એક્ટ્રેસ મૂનમૂન સેન તેની હાર જોતા ઈમોશનલ થઈ હતી અને મીડિયા સામે દુખ છલકાવ્યું હતુ