છોટાઉદેપુર બેઠક પર ભાજપના ગીતાબેન રાઠવાએ કાર્યકરો સાથે જીતની ઉજવણી કરી
2019-05-23 808 Dailymotion
છોટાઉદેપુરઃછોટાઉદેપુર બેઠક પર 3 લાખ મતથી વધુની સરસાઇ થતાં ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ કાર્યકરો સાથે ઉજવણી કરી હતી ભાજપના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા પણ ઝૂમી ઉઠ્યા હતા અન કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મિઠાઇ ખવડાવીને ઉજવણી કરી હતી