¡Sorpréndeme!

વડોદરા બેઠક પર ભાજપની જીત નિશ્ચિત, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો

2019-05-23 317 Dailymotion

વડોદરા લોકસભા બેઠક પર ભાજપ 3 લાખથી વધુની સરસાઇથી આગળ ચાલી રહ્યું છે જેથી ભાજપના રંજનબેન ભટ્ટની જીત નિશ્ચિત છે કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે અને ભાજપે જીતની ઉજવણી શરૂ કરી દીધી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના મતદારોનો આભાર માન્યો હતો