¡Sorpréndeme!

મોદીની ભવિષ્યવાણી સાચી પડી, 17 મે,2019ના રોજ કહ્યું હતું પૂર્ણ બહુમતવાળી સરકાર બનશે

2019-05-23 1,174 Dailymotion

મોદીએ પાંચ વર્ષમાં પહેલી વખત 17 મે,2019ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતીજોકે આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ ન આપતા ટીકા થઈહતીજોકે આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં તેમણે જે સંબોધન કર્યું હતું તે આજે ફરી વખત સાંભળીએ તો ખ્યાલ આવે છે કે મોદીએ તો 17 મે ના રોજ આત્મવિશ્વાસ સાથે પૂર્ણ બહુમતવાળી સરકારની ભવિષ્યવાણી કરી હતી જે આજે 23 મે ના રોજ સાચી પડી છે