¡Sorpréndeme!

દેશભરમાં ગુરુવારે લોકસભા ચૂંટણી માટેની મતગણતરી, 8040 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

2019-05-23 345 Dailymotion

દેશભરમાં ગુરુવારે લોકસભા ચૂંટણી માટેની મતગણતરી કરાઈ છે 8040 ઉમેદવારોનું ભાવિ EVMમાં બંધ છે 17મી લોકસભા ચૂંટણી 7 તબક્કાઓમાં 11 એપ્રિલથી 19 મે દરમ્યાન યોજાઈ હતી જેમાં દેશભરમાંથી બારે મતદાન થયું હતુ બેંગાલૂરુ, દિલ્હી અને ચંદીગઢ સહિત રાજ્યોમાં મતગણતરી કરાઈ રહી છે તાજેતરના સમાચારો મુજબ ભાજપ બહુમતી માટે જરૂરી સીટોથી આગળ દર્શાવાઈ રહી છે