¡Sorpréndeme!

વડોદરા બેઠકની મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, 526 પોલીસ જવાનો તૈનાત રહેશે

2019-05-22 361 Dailymotion

વડોદરાઃલોકસભાની ચૂંટણીની આવતીકાલે 23 મેના રોજ મતગણતરી હાથ ધરાનાર છે જેમાં વડોદરા લોકસભા બેઠકની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરાશે, ત્યારે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છેશહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહેલોતે જણાવ્યું હતું કે, વડોદરા લોકસભા બેઠકની મતગણતરી માટે પોલીસ તંત્ર દ્વારા 526 પોલીસ જવાનો તૈનાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે