¡Sorpréndeme!

રાજસ્થાનમાં માફિયાઓનો આતંક, ફિલ્મી ઢબે પોલીસની ગાડીને પાછળ દોડાવી

2019-05-22 724 Dailymotion

રાજસ્થાનના જોધપુરમાં રેત માફિયાઓના આતંકનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં રેત માફિયાઓએ ફિલ્મી ઢબે પોલીસની ગાડીને પાછળ દોડાવી હતી ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરને બચાવવા પોલીસની ગાડી વચ્ચે માફિયાએ પોતાની જીપ ઘૂસાડી હતી માફિયાએ રોડ પર ગાડી આડીઅવળી ચલાવી ખતરનાક સ્ટંટ કર્યા હતા રેતી ભરેલા ડમ્પરે પોલીસની ગાડીને ટક્કર મારવાનો પ્રયાસ પણ કર્યો હતો સનસનાટીભર્યા ફૂટેજ પોલીસે મોબાઈલમાં કેદ કર્યા હતા જે હાલ સોશિયલ માડિયા પર વાઈરલ થઈ રહ્યા છે