¡Sorpréndeme!

આવતીકાલે મતગણતરી હોવાથી ગુજરાત કોલેજની આસપાસ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા

2019-05-22 609 Dailymotion

અમદાવાદ: અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકની ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે થવાની છે ત્યારે ગુજરાત કોલેજમાં છેલ્લા એક મહિનાથી ઈવીએમ સ્ટ્રોમરૂમમાં મૂકવામાં આવ્યા છે આવતીકાલની મતગણતરી દરમિયાનની સુરક્ષાને ભાગરૂપે તંત્ર દ્વારા થ્રી-લેયર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં આઈકાર્ડ વગર કોઈપણ વ્યક્તિને ગેટથી જ અંદર પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવશે જ્યારે પૂર્વ લોકસભાની ગણતરી એલડી એન્જીનયરીગ કોલેજ ખાતે કરવામાં આવશે