¡Sorpréndeme!

Speed News: આણંદ પાસે ગમખ્વાર એક્સિડેન્ટ, 10 લોકોનાં મોત

2019-05-21 431 Dailymotion

આણંદના ગંભીરા ગામ પાસે પિકઅપ વાન અને ટ્રેલરની ટક્કરમાં 10 લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે મૃતકો બોરસદના સારોલ ગામના છે જે પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત ફરી રહ્યા હતાઅનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ મીડિયા હાઉસિસ, પત્રકારો અને રાજકારણીઓ સામે કરેલ બદનક્ષીના કેસ પાછા ખેંચશે ગ્રૂપની 4 કંપનીઓ દ્વારા કુલ 28 કેસ કરાયા છે, જેની રકમ અંદાજે 72 હજાર કરોડ થાય છે કંપનીના એડવોકેટે સામા પક્ષના વકીલોને આ અંગેની જાણ કરી છે