¡Sorpréndeme!

થિરૂવનંતપુરમમાં ચેલમ અમ્બ્રેલા માર્ટ નામનો શો-રૂમ આગમાં બળીને ખાક

2019-05-21 449 Dailymotion

થિરૂવનંતપુરમમાં મંગળવારે ઈસ્ટ ફોર્ટ પાસે દુકાનોમાં આગ લાગી હતી ચેલમ અમ્બ્રેલા માર્ટ નામના શો-રૂમ આગમાં બળીને ખાક થઈ ગયો હતો અગમ્ય કારણોસર લાગેલી આગ બુઝાવવા માટે આસપાસના દુકાનદારોએ પણ પ્રયત્નો કર્યા હતા ગીચ વિસ્તારમાં આગ લાગી હોવાથી ફાયરફાઈટર્સને ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી આગથી બે દુકાનોમાં લાખોનું નુકસાન થયું હતુ