¡Sorpréndeme!

વૉટ આપવા જઈ રહેલ કિરણ ખેરને રસ્તામાં ખાડો ન દેખાયો, ધડામ.. કરતાં પડી ગયા

2019-05-21 5,131 Dailymotion

હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે બૉલિવૂડ એક્ટ્રેસ અને ચંદીગઢના સાંસદ કિરણ ખેરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે ચંદીગઢમાં મત આપવા જતી વખતે કિરણ ખેર પતિ અનુપમ ખેર સાથે વૉટિંગ બૂથ જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં એક ખાડો આવતા તેમનું સંતુલન ખોરવાયુ અને તેઓ સ્લિપ થઈ ગયા હતા જે બાદ મીડિયાકર્મીઓ તેનો વીડિયો બનાવવા લાગ્યા હતા પરંતુ કિરણ ખેર ઉભા થતાંની સાથે જ રેકોર્ડિંગ બંધ કરવા જણાવ્યું હતુ