¡Sorpréndeme!

સુરતના કતારગામમાં દોડતી કારમાં આગ લાગી, પરિવારનો બચાવ

2019-05-21 634 Dailymotion

સુરતઃ કતારગામ વિસ્તારમાં મિનાક્ષીવાડી પાસે એક દોડતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં કારની આગે વિકરાણરૂપ ધારણ કરી લીધું હતું કારમાં સવાર પરિવારને બહાર કાઢી લેવામાં આવતા આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો