¡Sorpréndeme!

ઉમરેઠના આશીપુરા પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માત થતાં બેના મોત, પલટેલી ટ્રક સળગી ગઈ

2019-05-20 1,865 Dailymotion

ઉમરેઠ: ઉમેરઠના આશીપુરા પાસે ટ્રક અને ઈનાવો કાર વચ્ચે અકસ્માત થયો હતો આ અકસ્માત બાદ ટ્રક પલટી ગઈ હતી અને આગમાં સપડાઈ હતી આ આગને પગલે ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવર અને કંડક્ટર બળીને ભડથું થઈ ગયા હતા અકસ્માત બાદ આગના બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા તેમજ ઉમરેઠ અને ડાકોર નગરપાલિકાના ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો