¡Sorpréndeme!

ઘોડાની જેમ ચાર પગે દોડે છે આ મહિલા, દીવાલો પણ કુદે છે

2019-05-20 1 Dailymotion

દુનિયા વિચિત્ર પ્રાણીઓ અને માનવીઓથી ભરેલી છે અહીં ક્યારે કોણ શું કરશે તેનો અંદાજ પણ આપણે લગાવી શક્તા નથી કેટલીક ઘટનાઓ એવી બને છે કે જેની આપણે કલ્પના પણ કરી શક્તા નથી કંઇક આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક મહિલા ઘોડાની જેમ ચાર પગે દોડે છે અને ઘોડાની જેમ ઉંચી-ઉંચી દિવાલ કૂદી જાણે છે 14 મેના રોજ 'Jump to the stars and Back' નામના એક ઈન્સ્ટા એકાઉન્ટમાં આ વીડિયો પોસ્ટ કરવામાં આવેલો છે વીડિયોમાં દેખાતી આ મહિલાનું નામ આયલા ક્રિસ્ટીન છે જે નોર્વેની છે જેને સોશિયલ મીડિયા પર હોર્સ વુમન નામ આપી દેવાયું છે