¡Sorpréndeme!

સુરત એરપોર્ટ પર દુબઈથી સોનુ લાવતા એક યુવક ઝડપાયો

2019-05-20 2,199 Dailymotion

સુરતઃ સુરત એરપોર્ટ પર દુબઈથી ચોરી લાવતા એક યુવકને કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો હતો પ્રાઈવેટ પાર્ટના ભાગે સોનુ છુપાવી લાવતા યુવક ઝડપાઈ ગયો હતો ત્યારબાદ કસ્ટમ વિભાગ દ્વારા યુવકની ધરપકડ કરી મેડિકલ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ શારજાહની સિધ્ધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી જેનો લોકો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે