¡Sorpréndeme!

દાનહના મસાટની કેમિકલ કંપનીમાં લાગેલી આગે પડોશની બે કંપનીને ચપેટમાં લીધી

2019-05-20 250 Dailymotion

સુરતઃ સંઘપ્રદેશ દાનહના મસાટ ખાતે કેમિકલ બનાવતી કંપનીમાં રવિવારે રાત્રે કોઇ કારણોસર આગ ફાટી નીકળી હતી કંપનીમાં રાખવામાં આવેલા કેમિકલ અને ઓઇલના ડ્રમ આગની ઝપેટમાં આવતા ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઇને પડોશમાં આવેલી અન્ય બે કંપનીને પણ આગ લાગી હતી ફાયર વિભાગે ભારે જહેમતે વહેલી સવારે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી