¡Sorpréndeme!

લપસ્યા બાદ પણ નાસીપાસ ના થયા ફાયર ફાઈટર્સ, જોબ પ્રત્યેનો જબરો જૂસ્સો

2019-05-19 318 Dailymotion

ચીનના તિઆન્જિન પ્રાંતમાં આવેલા એક ફાયર સ્ટેશન પર કામ કરતા સ્ટાફની નિષ્ઠાનો વીડિયો વાઈરલ થયો છે જેમાં તેઓએ જમીન પર લપસ્યાબાદપણ પોતાની ઈજાઓ કરતાં આવી પડેલી ઈમર્જન્સીને વધુ મહત્વ આપ્યું હતું વાત જાણે એમ હતી કે ફાયર સ્ટેશને અચાનક એક ઈમર્જન્સીનોકોલઆવતાં જ ત્યાં હાજર ફાયરમેન ઘટના સ્થળે જેમ બને તેમ જલ્દી પહોંચવા માટે પોતાનો સામાન લેવા માટે ભાગ્યા હતા જો કે ત્યાં ફ્લોરપરક્લિનર દ્વારા પોતું કરાયું હોવાથી તે ભીનો હતો જેના કારણે એક બાદ એક એમ ચાર ફાયરમેન પોતાની જાતને સંભાળી શક્યા નહોતા નેલપસીપડ્યા હતા ત્યાં ફસડાયા બાદ પણ તેઓએ તેમની ઈજાને ગણકાર્યા સિવાય જ પોતાના કામે વળગી ગયા હતા જે જોઈને સોશિયલમીડિયામાં
પણ યૂઝર્સે તેમના જોબ પ્રત્યેના જૂસ્સાને વખાણ્યો હતો વાઈરલ થઈ રહેલો આ વીડિયો ગયા વર્ષનો હોવાનું પણ સામે આવ્યું હતું