¡Sorpréndeme!

સુરતના પાંડેસરામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

2019-05-19 184 Dailymotion

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી હોવાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જોકે, આગે વિકરાળરૂપ ધારણ કરી લેવા શહેરના માન દરવાજા, ભેસ્તાન, ડિંડોલી અને મજુરા ફાયર સ્ટેશનનો કાફલાની 10 ગાડીઓ પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી પહેલા આગને પ્રસરતા અટકાવી હતી ત્યારબાદ ભારે જહેમતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો ભીષણ આગના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ છવાયો હતો