અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદમાં ગ્રીનકાર્ડના સ્થાને નવી ઇમિગ્રેશન યોજના ‘બિલ્ડ અમેરિકા’ વિઝાનો પ્રસ્તાવ રાખ્યો છે આ નવી ઇમિગ્રેશન યોજના યોગ્યતા અને મેરિટ આધારે હશે તેમાં ગ્રીનકાર્ડ અથવા સ્થાયી પીઆરની અનુમતિની રાહ જોઇ રહેલા ભારતીયો સહિત અન્ય વિદેશી પ્રોફેશનલ્સ અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સને લાભ થશે તો ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી સાવ સરળ ભાષામાં સમજો