¡Sorpréndeme!

સુરતના ઉધનામાં પાંચ દુકાનોના શટર તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો

2019-05-18 332 Dailymotion

સુરતઃઉધના વિસ્તારમાં આવેલા એસએમસી શોપિંગ સેન્ટમાં પાંચેક દુકાનોના શટર તોડીને તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો વેપારીઓ સવારે દુકાને પહોંચ્યા ત્યારે શોપિંગ સેન્ટરના પાંચેક શટરોને વચ્ચેથી ઉંચા કરીને ચોરી કરાયાનું માલુમ થયું હતું જેથી વેપારીઓએ ઉધના પોલીસને જાણ કરી હતી ઉધના પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જો કે, વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલો ઉભા કર્યા હતાં