¡Sorpréndeme!

લોકસભા પરિણામના પાંચ દિવસ પહેલા અમિત શાહ સોમનાથ દાદાને શરણે

2019-05-18 179 Dailymotion

ગીર સોમનાથ:લોકસભા ચૂંટણી 2019ની પરિણામોના પાંચ દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહ પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતાં જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અમિત શાહ તેના પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા કરી રહ્યાં છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન માટે આવી પહોંચ્યા છે અમિત શાહ પહેલા 17 મેના સોમનાથ આવવાના હતા તેના બદલે તેઓ આજે દર્શન કરવા પહોંચ્યા છે