¡Sorpréndeme!

યુવતીએ આધેડને બસમાંથી માર્યો ધક્કો, પોલીસે ખૂનનો ગુનો નોંધ્યો

2019-05-17 334 Dailymotion

લાસ વેગાસની બસમાં મુસાફરી માણી રહેલા 75 વર્ષીય આધેડને એક 25 વર્ષીય યુવતીએ ખરાબ વર્ણતૂક કરી હતી આધેડે તે યુવતીને ટકોર કરતાંજ આવેશમાં આવી જઈને તેણીએ તેમને બસમાંથી ઉતરી વખતે જ ધક્કો માર્યો હતો આધેડને ઈજાગ્રસ્ત હાલતમાં જ ત્યાંથી દવાખાને દાખલકરવાની વાત કરતાં તેમણે કોઈ પણ પ્રકારની સારવાર લેવાનો ઈન્કાર કર્યો હતો આ ઘટનાના એક મહિના બાદ સર્જે ફોર્નિયરનું નિધન થતાં જપોલીસે કેડેશા બિશપ નામની યુવતીની સામે મર્ડરનો ગુનો નોંધ્યો હતો પોલીસે પણ આ સીસીટીવી જાહેર કર્યા હતા નજરે જોનારા અન્યમુસાફરોએ કહ્યું હતું કે કેડેશાનું વર્તન અન્ય મુસાફરો સાથે પણ અજુગતું હતું જેના કારણે સર્જેએ તેને ટકોર કરી હતી