¡Sorpréndeme!

માંગરોળમાં રાત્રે પોલીસ ક્રિકેટ રમતી જોવા મળી, વીડિયો વાઈરલ

2019-05-17 385 Dailymotion

જૂનાગઢ:IPL પૂરો થયો અને સૌરાષ્ટ્રમાં હવે SPL શરૂ થયો છે ત્યારે પોલીસને પણ ક્રિકેટનો ફિવર ચઢ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે માંગરોળના ગાંધીચોકમાં પોલીસ ક્રિકેટ રમતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સાંજના સમયે માંગરોળની પોલીસ ક્રિકેટ રમતી હોય તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે