¡Sorpréndeme!

સુરતના NRIએ નોટબંધી બાદ RBIમાં જમા કરાવેલા 30 હજાર પરત મળ્યાં નથી

2019-05-16 1,536 Dailymotion

સુરતઃનોટબંધીને બે વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ ભૂત ધુણ્યા કરે છે નોટબંધી બાદ જૂની 500 અને 1000ના દરની નોટ જમા કરાવવાના સમય બાદ મૂળ સુરતના એનઆરઆઈ વકીલે મુંબઈ ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં રૂપિયા 30 હજાર જમા કરાવ્યા હતાં પરંતુ તેમના ખાતામાં જમા કરાવેલા રૂપિયા હજુ પરત આવ્યા નથી