¡Sorpréndeme!

B.B.Aમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસેથી ગાંજો મળતા પોલીસે ધરપકડ કરી

2019-05-16 240 Dailymotion

ભાવનગર:શહેરની સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજમાં BBAમાં અભ્યાસ કરતા વિધાર્થી પાસેથી SOGને ગાંજો મળી આવતા ચકચાર મચી ગઈ હતી જો કે સમગ્ર મામલે પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી કુલ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ ગાંજો કોણ સપ્લાઈ કરતું હતું તેની કડી મેળવવા માટે ભાવનગર પોલીસ અમદાવાદ પહોંચી છે