¡Sorpréndeme!

સુરતમાં તરછોડાયેલી બાળકીનો માતા-પિતાએ કબજો મેળવ્યો

2019-05-16 395 Dailymotion

સુરતઃ નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયેલા બાળકને બદલીને તેની જગ્યાએ બાળકી મુકી દેવાઈ હોવાનો આક્ષેપ કરનાર દંપતી બાળકીને સિવિલમાં જ તરછોડી પલાયન થઈ ગયું હતું બનાવ અંગે તબીબે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી જોકે, માતા-પિતાની મમતા જાગી હોય તેમ સામેથી બંને સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને બાળકીનો કબજો મેળવ્યો હતો