¡Sorpréndeme!

અમેરિકા પર સાઈબર હુમલાનું સંકટ,ટ્રંપે નેશનલ ઈમરજન્સી ઘોષિત કરી

2019-05-16 415 Dailymotion

અમેરિકા પર સાઈબર હુમલાનું સંકટ લાગતા ટ્રંપે નેશનલ ઈમરજન્સી ઘોષિત કરી દીધી છેઅમેરિકાના કોમ્પ્યુટર્સને બચાવવા આ પગલું ભરવામાં આવ્યું છેઆ સાથે જ અમેરિકામાં વિદેશ ટેલીકોમ સેવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છેટ્રંપે કોઈ કંપનીનું નામ લીધું નથી પણ જાણકારો માને છે કે ચીનની ખ્વાવે કંપનીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છેઅમેરિકાને આશંકા છે કે ચીન તેની કંપની દ્વારા જાસૂસી કરાવી શકે છે