¡Sorpréndeme!

કોલકાતામાં મમતા બેનર્જીએ રોડ શો દ્વારા હજારો સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું

2019-05-15 2,969 Dailymotion

કોલકાતામાં મમતા બેનર્જીએ રોડ શો યોજ્યો હતો રેલીમાં વચ્ચે આવીને ફોટો પાડતા દીદીએ તેને ખખડાવી નાંખ્યો હતો મમતા દીદી બેલીઆઘાટા થી શ્યામ બઝાર સુધી પગપાળા ચાલતા ગયા હતા હજારો સમર્થકો સાથે મમતાએ શક્તિ પ્રદર્શન કર્યું હતુ ઉલ્લેખનીય છે કે, 14 મે ના રોજ અમિત શાહે રોડ શો યોજ્યો હતો જેમાં TMC કાર્યકર્તાઓએ હુમલો કર્યાનો આરોપ BJP લગાવી ચૂકી છે