¡Sorpréndeme!

મહેસાણા / કડીની ગોપાલ ગ્લાસ ફેક્ટરી પર ભૂસ્તર વિભાગે તપાસ કરી

2019-05-15 528 Dailymotion

મહેસાણા: ભૂસ્તર વિભાગની ટીમે કડી સ્થિત ગોપાલ ગ્લાસ ફેક્ટરીમાં રેડ પાડી હતી ફેકટરીમાં ગેરકાયદેસર ચાઇના ક્લેના ઉપયોગની ફરિયાદ થઇ હતી જેના આધારે ભૂસ્તર વિભાગે ફેક્ટરીમાં જઇ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી 3 દિવસ પહેલા જ ફેકટરીમાં જતી બે ટ્રક ઝડપાઇ હતી જેના આધારે ત્યાં ચાલતા ગેરકાયદેસરના ચાઇના ક્લેનો ભાંડો ફૂટ્યો હતો